Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટ્રેનમાં વિદેશીદારૂની હેરાફેરી કરતી મહિલા ઝડપાઈ

Share

વિદેશીદારૂની બોટલ તેમજ પાઉચ મળી ૬ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ

Advertisement

ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં કોનસ્ટેબલ તરીકે ફરજ બજાવતાં વિજયકુમારની અંકલેશ્વર રેલવે આઉટ પોસ્ટમાં નોકરી હતી. તે વેળાં આરપીએકમાંથી તેમને જાણ થઈ હતી કે, આરપીએકની ટીમે સૌરાષ્ટ્ર જનતા એકક્સપેલ ટ્રેનમાં વિદેશીદારની હેરાફેરી કરતી એક મહિલાને પકડી છે. જેથી આગળની કાર્યવાહી કરવાની છે. દરમિયાનમાં ટ્રેન આવતાં ટીમે મહિલાને તેમને સોંપી હતી. તેમણે મહિલાની પુછપરછ કરતાં તેનું નામ હિના અબ્દુલ રશીદ ખાન (રહે. ટાંકી ફળીયુ. અંકલેશ્વર) હોવાનું માલુમ પડયું હતું. તપાસમાં તેની પાસેની પીઠું બેગમાં વિદેશીદાની ૧૮૦ એમએલની ૪૬ બોટલ તેમજ ૩૭ પાઉચ મળી કુલ ₹૧૦૦થી વધુની મત્તાનો વિદેશીદારૂનો જથ્થો મળ્યો હતો. પાથમિક પુછપરછમાં તેણે કબુલ્યું હતું કે, તેવો દમવાથી વિદેશીદારૂનો જથ્થો ખરીદી લાવી હતી. જે અંકલેશ્વરમાં લાવી છુટક વેચાળા કરનાર હતી. બનાવને પગલે ભરૂચ રેલવે પોલીસે મહિલા બૂટલેગર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

મુંબઈની સરકારી હોસ્પિટલના ICU માં દાખલ દર્દીની આંખ કાતરી ગયો ઉંદર: દર્દી મોતને ભેટ્યો..!

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં પાર્ક કરેલી બાઈકની ચોરી

ProudOfGujarat

૯ આઇએએસ ઓફિસરોને વધારાના ચાર્જ સોંપાયાઃ ૯ ઓફિસરોની નિવૃતિ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!