Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratUncategorized

માંગરોળમાં  વીજ દરોડા : 221 કનેક્શન ચેક કર્યા : 12.20 લાખની વિજચોરી ઝડપાઇ

Share

વાંકલ :: માંગરોળ તાલુકાના મોસાલી,માંગરોળ અને ઝંખવાવ ખાતે વહેલી સવારથી આર એમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ માંડવી, બારડોલી, અરેઠ, માંગરોળ, ઝંખવાવ વિગેરે ડિવિઝનોની નવ જેટલી ગાડીઓ વીજ ચેકીંગ માટે ઉતરી પડી હતી.આ ગાડીઓ જોઈ વિજચોરોમાં ફફડાટ જોવા મળ્યો હતો.ત્રણ ગામો જેવાકે મોસાલી, માંગરોળ અને ઝંખવાવ વિસ્તારોમાં લાઈન લોસના પગલે વીજ ચેકીંગ હાથ ધરાયું હતું.જેમાં 221જેટલાં કનેકશનો ચેક કરાયા હતા જેમાં 20થી વધુ કનેકશનો માં ગેરરીતિઓ
ઝડપાઈ હતી.12 લાખ 20હજાર ની વીજચોરી ઝડપી પાડી હતી. મોસાલી માંગરોળ ઝંખવાવ માં બારડોલી વિભાગીય કચેરીએ દરોડા પાડ્યા હતા.વીજ કંપની દ્વારા દંડીય કાર્યવાહી હાથ ધરવા માં આવી છે.આ દંડિય કાર્યવાહીથી વિજચોરોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે.માંગરોળ ના નાયબ કાર્યપાલક ઈજનેર ડેવિડ વસાવા,ડી.ડી.પટેલ તેમજ અન્ય સ્ટાફગણ હાજર રહ્યો હતો.

Advertisement

Share

Related posts

ગોધરા: પંચમહાલ જીલ્લા માહિતી અધિકારી રાજેન્દ્રસિંહ રાઠોડને શ્રેષ્ઠ કામગીરી માટે મળ્યુ સન્માન

ProudOfGujarat

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે તેનું પ્રથમ કોમોડિટી ઈટીએફ, ગોલ્ડ ઈટીએપ લોન્ચ કર્યું

ProudOfGujarat

ગોધરા શહેરમાથી પસાર થતી મેશરી નદીનો પટવિસ્તાર અસામાજીક તત્વોનો બન્યો અડ્ડો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!