Proud of Gujarat
bharuchBusinessFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જંબુસરમાં ટેકાનાં ભાવે તુવેર વેચવા ખેડૂતોની કતાર લાગી

Share

વહેલી સવારથી રાત સુધી રાહ જુઓવી પડે તેવો ઘસારો

જંબુસર તાલુકામાં સરકારના ટેકાના ભાવ પર તુવેર ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ઉમટ જોવા મળી રહી છે. ગુજરાત એગ્રો નામની એજન્સી દ્વારા યુનિયન જીનની બાજુના કમ્પાઉન્ડમાં તુવેર ખરીદી કાર્ય કરવામાં આવી રહ્યું છે.ખાસ કરીને વહેલી સવારથી જ ખેડૂતો પોતાના ટેક્ટરોમાં તુવેર ભરીને લાઈનમાં લાગી જાય છે.

Advertisement

દિવસભર રાહ જોતા રહેવા છતાં પણ તમામ ખેડૂતોની તુવેર ખરીદાઈ શકે તેવી વ્યવસ્થા અપૂરતી જણાઈ રહી છે.હાલ સુધીમાં અંદાજે 3,000 બેગની તુવેર ખરીદી કરવામાં આવી છે. 7,550 રૂપિયાના ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી ચાલુ છે, જેને લઈ ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ખેડૂતોનો સારો પ્રતિસાદ મળ્યો છે. અમે પ્રયત્નશીલ છીએ કે વહેલી તકે વધુથી વધુ ખરીદી પૂર્ણ કરી શકાયતેમ સંચાલકોએ જણાવ્યુ હતું


Share

Related posts

ભાલોદ ના નદી કિનારા પાસેથી નવ ફુટ જેટલો લાંબો અજગર મળી આવ્યો સેવ એનિમલ ટીમ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમે પકડીને વન વિભાગને સોંપ્યો

ProudOfGujarat

26 નવે.થી 6 ડિસે. સુધી કરમસદથી કેવડિયા સુધી 152 કિમીની પદયાત્રા થશે: મનસુખ વસાવા

ProudOfGujarat

વડોદરા : કરજણમાં જનસંપર્ક કાર્યાલયનું ઉદ્દઘાટન ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનાં હસ્તે કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!