Proud of Gujarat
bharuchBusinessCultureEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજની રીજેન્સ કંપની દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના ૩ દિવ્યાંગ બાળકોને દત્તક લેવાયાં

Share

ભરૂચ

રીજેન્સ કંપની દહેજ દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના ૩ દિવ્યાંગ બાળકોને દત્તક યોજના હેઠળ સમાવવામાં આવ્યા. આ સાથે બાળકોને વર્ષોમાં લખવામાં સુગમતા રહે તેને અનુલક્ષીને સંસ્થાની જરૂરિયાતના આધારે ૨ વર્ષોમાં બેન્ચીઝ આપવામાં આવી હતી.

Advertisement

 

છેલ્લા બે વર્ષથી આ કંપની સીએસઆર અંતર્ગત સરસ્યાને સહયોગ કરી રહેલ છે. હિતેષભાઈ પટેલ (એચ.આર.હેડ) તથા ભાવેશભાઈ સતાની (ભોડ-ઈએચએસ) સંસ્થાની મુલાકાત દરમ્યાન જણાવ્યુ હતુ કે, તેઓને સંસ્થાના કાર્યોથી સંતોષ થાય છે સંસ્થાને વધારે સહયોગી બની શકાય તેવા પવત્ન કરવાનું મન થાય છે. ગુજરાતના દરેક જિલ્લાઓના અંતરીયાળ ગામડાઓમાંથી આવેલા મનોદિવ્યાંગ ભાળકોને ઉત્તમ તમામ સુવિયાઓ અહીં નિ:શુલ્ક રીતે પુરી પાડવામાં આવે છે. બાળકોના મહેરા પર આનંદના ઓડકાર ઝળકતા દેખાય છે તે જોઈને અમોને સંતોષ થાય છે. સંસ્થા પરિવારે કંપનીનો આભાર વ્યકત કર્યો હતો.


Share

Related posts

વડોદરા કોર્પોરેશનની વેબસાઇટ પર વગર વરસાદે વિશ્વામિત્રી નદી 4 ફૂટે વહે છે..

ProudOfGujarat

નર્મદાનાં 9 કોરોના દર્દીઓ સાજા થતા એ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન મુક્ત કર્યા.

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલનું ધો. 10 નું પરિણામ 100 ટકા આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!