Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ક્રેન સાથે  ઇકો ભટકાતાં 9થી વધુ લોકોને ગંભીર

Share

દહેજના વડદલાગામથી મેહાલીચોકડી તરફ જવાના રોડ પર બનેલીઘટના
ભરૂચ.
વાગરાના વડદલા ગામે સેન્ટ્રોસા ખાતે રહેતાં અનુપમ સુજાઇ ફુલિયા કાન્હા મેનપાવર સર્વિસ કોન્ટ્રાક્ટમાં લખીામ પાસે આવેલી ટેગા કંપનીમાાં સફાઇ કર્મી તરીકે કામ કરે છે.તેઓ તેમજ તેમનીસાથે કામ કરતાં કર્મીઅીઓ સાથે ઇકો કારમાં કંપનીએ ગયાં હતાં. કામ પૂર્ણ થયાં બાદ તેઓ અલ્પેશ મુનિયાની ઇકો કારમાં પરત આવવા નિકળ્યાં હતાં. તે વેળાં મેહાલી ચોકડી પાસ આવતાં તેમની ઇકોકારના ચાલક અલ્પેશ મુનિયાએ તેમની આગળ ચાલતાં વાહનોને ઓવરટેક કરવા જતાં સામેથી આવતાં એક ફરાના ( ક્રેઇન ) સાથે અકસ્માત કરત તેને અને તેની સાથેના કારમાં સવાર મુસાફરોને ગંભીર ઇજાઓ થઇ હતી. જેમાં 9 જણાને ભરૂચ સિવિલમાં લાવતાં સરીમુદ્દીન પુરા, ધનંજય ધારા,બાબલુ શિવુ મુખી, ગોવિંદા તીતાઇ સબુજ રવિન્દર ફુલિયા, બબરામ શક્તિપાલ ફલિયાએ મળીને ગંભીર ઇજાઓ થઇ હોવાનું માલુમ પડ્યું હતુ઼. બનાવ સંદર્ભે દહેજ પોલીસ મથકે ફરિયાદનોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

તવરા ગામની સરકારી જમીન સંસ્થાને રી-ગ્રાન્ટ ન કરવા ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત : સરકારી હસ્તકની જમીન જાહેર હેતુ માટે અનામત રાખવા માંગઃ રેકોર્ડમાંથી સંસ્થાનું નામ કમી કરવાની પણ માગ

ProudOfGujarat

પ‍ાલેજ – નબીપુરમાં રેપિડ એક્શન ફોર્સની ફલેગ માર્ચ યોજાઇ…

ProudOfGujarat

વડોદરા શહેર-જિલ્લામાં આજથી ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!