Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજની યશસ્વી રસાયણ કંપનીએ 4 પરિવારને પોતાના નવનિર્મિત આવાસ આપ્યાં

Share

ભરૂચ.
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વસાહતોમાં આવેલી કંપનીઓ દ્વારા સતત કોઇને કોઇ સામાજિક કાર્યો કરવામાં આવતાં હોય છે. કંપનીના સીએસઆર ફન્ડનો ઉપયોગ નાના બાળકોને શિક્ષણ, આરોગ્ય સહિતના કામો કરવામાં આવતાં હોય છે. ત્યારે દહેજની યશસ્વી રસાયણ કંપનીએ પણ ગરીબ લોકોને નવા આવાસ આપ્યાં છે.  બુધવારે સવારે 11 કલાકે  યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમિટેડ દહેજ કંપનીએ તેના સીએસઆર ફંડ માંથી લુવારા ખાતે 25 લાખના ખર્ચે 4 લાભાર્થીઓના નવનિર્મિત આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે કંપનીના પ્રોડક્શન હેડ મિતેષ પટેલ, એચઆર ડિપાર્ટમેન્ટમાંથી સુદીપ જાંબેકર, દિવ્યેશ સોલંકી, પ્રજ્ઞેશ પટેલ, ગામ ના સરપંચ ઈશ્વરભાઈ,ડેપ્યુટી સરપંચ લીલાબેન, તલાટી અનુપભાઈ મોદી ,પંચાયતના સભ્યો તથા સૌ ગામજનો ઉપસ્થિત રહ્યા.

Share

Related posts

ભરૂચ શહેરમાં ગાંધી જયંતિ નિમિત્તે ભરૂચ ટાઇગર એકતા ગ્રુપ દ્વારા સ્વચ્છતા અંગે મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું..

ProudOfGujarat

વરસાદી પાણી ગટરમાં ન છોડવા નગરપાલિકાની અપીલથી સવાલ : ‘તો પછી પાણી છોડવું ક્યાં?’  :  100 વર્ષ જૂની વરસાદી ડ્રેનેજ વ્યવસ્થા બંધ કરી નવી લાઈન તો બનાવી, પરંતુ ભારે વરસાદમાં તેની ક્ષમતા સામે પણ પ્રશ્નાર્થ

ProudOfGujarat

ભરૂચ : અબોલ જીવની વ્હારે આવતું સાર્થક ફાઉન્ડેશન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!