Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાનું ગૌરવ: ડો. અમિત ભગુભાઈ ભીમડા ને “હોનરરી ડોક્ટરેટ” એવોર્ડ સાથે સન્માનિત

Share

ભરૂચ શહેરના લિંક રોડ વિસ્તારના રહીશો માટે ગર્વની વાત છે કે અહીંના વસવાટ કરતા અમિત ભગુભાઈ ભીમડા ને દિલ્હીની પ્રસિદ્ધ મેજિક બુક ઓફ રેકોર્ડ એન્ડ આર્ટ્સ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ પદવી (Honorary Doctorate)થી નવાજવામાં આવ્યા છે.આ એવોર્ડ તેમને કારિયોપ્રેક્ટિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા બદલ આપવામાં આવ્યો છે. Dr. Amit Bhimda છેલ્લા 2 વર્ષથી કોઈપણ દવા કે ઓપરેશન વિના માત્ર Bone Alignment પદ્ધતિ તથા આયુર્વેદના માધ્યમથી સારવાર આપી રહ્યા છે. તેઓએ અત્યાર સુધીમાં 1000થી વધુ દર્દીઓને કમર, ગળા, ઘૂંટણ, સર્વાઇકલ, સાયટિકા સહિત અનેક જાતના જોડાનાં દુઃખાવાઓ અને નસ દાબાવાથી થતા દુઃખાવામાં સંપૂર્ણ આરામ આપ્યો છે.અમિત ભગુભાઈ ભીમડા દ્વારા અપાયેલી આ સેવા ભરૂચ સહિત સમગ્ર પ્રદેશમાં આરોગ્યક્ષેત્ર માટે પ્રેરણારૂપ બની છે. તેમના આ સિદ્ધિ બદલ સમગ્ર ભરૂચ જિલ્લામાંથી તેમને હાર્દિક શુભેચ્છાઓ તથા અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Advertisement

Share

Related posts

મોટામિયા માંગરોલ મુકામે ઈદે મિલાદુન્નબીની ખુબ જ સાદગીથી ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરના ગડખોલ ગામના મહેન્દ્ર નગરમાં પાણીમાં ડૂબી જતાં 5 વર્ષના બાળકનું મોત

ProudOfGujarat

વાગરામાં સગીરાએ ફાંસો ખાઇ આપઘાત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!