Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ શહેરને કચરામુક્ત બનાવવાનું અભિયાન : જાહેરમાં કચરો નાખનારને દંડ ફટકારશે

Share

ભરૂચ.
ભરૂચ શહેરને કચરાપેટી મુકત બનાવવાના અભિયાનના ભાગરૂપે ભરૂચ નગરપાલિકાના તમામ 11 વોર્ડમાં મુકવામાં આવેલી 100 જેટલી કચરાપેટીઓ ઉઠાવી લેવાની કામગીરી કરવામાં આવી છે. શહેરને ગંદુ બનાવનારાઓને શોધવા સેનેટરી ઇન્સપેકટરોને જવાબદારી સોંપવામાં આવી છે. ભરૂચની જનતાએ જાગવું પડશે આપણું ભરૂચ સ્વચ્છ રાખવું હોય તો જેવા આપણા પોતાનાઘર સફાઈથી સારું રાખો છો તેવી જ રીતના જ આપણા આજુબાજુના વિસ્તારોને પણ સ્વચ્છ રાખીએ સુંદર બનાવીએ જનતાએ પણ સાથ સહકાર આપવો પડશે હાલમાં જ સુરતની અંદર મહાનગરપાલિકાને રાષ્ટ્રપતિ મુરમુર દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું સુરત શહેરને નંબર વન સ્વચ્છતા નો એવોર્ડ આપવામાં આપણે ભરૂચવાસીઓ આનાથી બાકાત કેમ રહીએ આપણે પણ ભરૂચ ને નંબર વન બનાવવો હોય સહકાર આપવો પડશે. ઉપરાંત જાહેરમાં કચરો નાખતાં ઝડપાશો તો 100 થી 500 રૂા.નો દંડ ફટકારાશે

Advertisement

Share

Related posts

તંત્રની બેદરકારી : લીંબડીના ખાડીયાપરા વિસ્તારમાં વિજપોલમાં આગ ભભુકી ઉઠી : PGVCL માં કોલ કરવા છતાં કોઈ રિપ્લાઇ નહિ.

ProudOfGujarat

સીરત કપૂરે તેની ડેબ્યૂ ફિલ્મ “રન રાજા રન” ઇન્ડસ્ટ્રીમાં 9 ગૌરવશાળી વર્ષો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી

ProudOfGujarat

ભરૂચમાં બિસ્માર રસ્તા અંગે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી અને કાર્યપાલક ઇજનેરના પૂતળા ગદર્ભ ઉપર બેસાડી શહેરમાં ફેરવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!