Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લીંબડી ખાતે કમિશ્નરશ્રી અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્રારા અને જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા સંચાલિત શ્રી સર.જે.હાઈસ્કુલ ખાતે તાલુકાકક્ષાનો કલાકુભં 2025 મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો

Share

લીંબડી ખાતે શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી સર.જે.હાઇસ્કુલ ખાતે તાલુકાકક્ષાનો કલાકુભં ૨૦૨૫ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આ કાર્યક્મના કનવીનર મનુભાઇ જોગરાણાના જણાવ્યા પ્રમાણે આ કલાકુંભમાં કુલ ૨૫ શાળાઓના ૪૦૦ ઉપરાંત બાળકોએ અલગ અલગ કૃતિઓ જેમ કે રાસ-ગરબા, ભરત નાટ્યમ, વાધ્ય ગાયન, વકૃત્વ સપર્ધા, એકપાત્ર અભિનય, સહિતની રજુ કરવામાં આવી હતી ત્યારે આ તમામ કૃતિઓને નંબર આપવા માટે ૩૫ નિર્ણાયકોએ કામગીરી કરી હતી ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટય કરી અને આવેલ મહેમાનોને પુષ્પ ગુસ્છ આપી સ્વાગત સાથે શાળાની પ્રાર્થના કરી શરૂઆત કરવામાં આવી હતી . ત્યારે મહેમાનોની વાત કરવામાં આવે તો પુર્વ હાથશાળા નીગમના ચેરમેન શંકરભાઇ દલવાડી, રાજહંસ સંગીત એકડમી ના વિશાલભાઇ આચાર્ય, બેલાબેન વ્યાસ, શ્રીપાલસિહ રાણા, હઠીસીહ ગોહીલ, હિતેષભાઇ પડયા- હોલે હોલે, બ્રિજરાજસિહ ઝાલા, પ્રકાશભાઇ જાની, નિરવ સોની, બાબુભાઇ સહિતના મહેમાનો તેમજ અલગ અલગ શાળાના આચાર્યો અને શિક્ષકો સહીત બાળકો હાજર રહયા હતા ત્યારે આ કલા મહાકુંભમા હરીફ વિજયતા તાલુકાકક્ષાથી આવનાર સમયે જીલ્લાકક્ષાના કલા મહાકંભમાં ભાગ લેવા જશે ત્યાર બાદ જે જીલ્લાકક્ષાએ હરીબ બનશે તે રાજયકક્ષાએ ભાગ લેશે ત્યારે આજના આ કલા મહાકુંભમાં તમામ હરીફોમાં અલગ આનંદ સાથે ઉત્સાહ જોવા મળેલ હતા ત્યારે આ કલા મહાકુંભનું વ્યવસ્થાપન કેતનભાઇ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સર.જે. હાઇસ્કુલના તમામ સ્ટાફ દ્રારા ભારે જહેમત ઉઠાવવામા આવી હતી

Advertisement

Share

Related posts

રાજપીપળા : વસંતના આગમન ટાણે નર્મદામાં ચારે બાજુએ હાલ કેસુડા પૂરબહારમાં ખીલી ઉઠયા

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત બચાવો દેશ બચાવો અભિયાન ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

PM મોદીની પરીક્ષા પે ચર્ચા,અમદાવાદમાં વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલય નોડલ સ્કૂલ તરીકે પસંદ કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!