Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratUncategorizedWoman

માતૃ શક્તિ ને પ્રણામ આજ રોજ મોમ્સ ઓફ ભરૂચ દ્વારા મહિલા સશક્તિકરણ પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું…  

Share

ભરૂચ
 આજ રોજ મોમ્સ ઓફ ભરૂચ દ્વારા મહિલા સશક્તિકરણ પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું…
 આ સેમિનારનો ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણના વિવિધ પાસાઓ, જેમાં તેમના અધિકારો, તકોની ઉપલબ્ધતા અને નિર્ણય લેવા પર પ્રભાવ પાડવાની ક્ષમતાનો સમાવેશ થાય છે, તેની ચર્ચા અને પ્રોત્સાહન આપવામાં આવ્યું…
  આજના આ સેમિનારના મુખ્ય વક્તા અને મુખ્ય મહેમાન  વૈશાલી આહિર, PSI, ભરૂચ નાઓ દ્વારા મહિલા સશક્તિકરણ પર ખુબજ સારી સમજણ આપવામાં આવી…  મોમ્સ ઓફ ભરૂચ દ્વારા આ સેમિનાર માં મને આમંત્રણ પાઠવિયું એ બદલ મોમ્સ ઓફ ભરૂચ ના સર્વે સરવા સેજલ કપાડિયાં જી નો હું આભાર વ્યક્ત કરું છું…

Share

Related posts

માંગરોળ : વાંકલ ગામના બોમ્બે ફળિયામાં રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી…

ProudOfGujarat

તવરા ગામની સરકારી જમીન સંસ્થાને રી-ગ્રાન્ટ ન કરવા ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત : સરકારી હસ્તકની જમીન જાહેર હેતુ માટે અનામત રાખવા માંગઃ રેકોર્ડમાંથી સંસ્થાનું નામ કમી કરવાની પણ માગ

ProudOfGujarat

રાજ્યમાં ફરી રાજનીતિ ગરમાશે, રાજ્યસભા બાદ હવે ભાજપ કોંગ્રેસે શરૂ કરી પેટા ચૂંટણીની તૈયારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!