Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઘાસની ગાસડીઓની આડમાં 24.78 લાખના વિદેશીદારૂની હેરાફેરી કરતો કન્ટેઇનર ચાલક ઝડપાયો : 4 વોન્ટેડ

Share

ભરૂચ
અંક્લેશ્વર શહેર બી ડીવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી. યુ. ગડરિયા અને તેમની ટીમે નેશનલ હાઇવે પર રાજપીપળા ચોકડી પાસે વર્ષા હોટ સામેથી સુરતથી ભરૂચ તરફ જતાં એક કન્ટેનરને ચોક્કસ બાતમીના આધારે અટકાવી તલાશી લેતાં તેમાં ઘાસની ગાંસડીઓની આડમાં 24.78 લાખની મત્તાનો વિદેશીદારૂની હેરાફેરી થઇ રહી હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે ડ્રાઇવર મુસ્તકીમ સોકત ખાન (રહે. ફીરોજપુર ઝીરકા, હરિયાણા) ને ઝડપી પાડ્યો હતો. જ્યારે હરિયાણાના જ આદીલખાન, શાહરૂખ,  સહિત સાકીર અને તેને દારી ભરી આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Share

Related posts

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની સીમમાંથી મૃત હાલતમાં દીપડો મળતા ચકચાર.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા માં શિતલહેર ફેલાઇ ગઇ છે વાતાવરણ માં બપોરના સમયે પણ ઠંડક વર્તાય રહી છે…

ProudOfGujarat

અમરેલીના હંગામી બસસ્ટેન્ડમાં રાત્રીના શૌચાલયને તાળા મારી દેવાતા હોવાથી મુસાફરોમાં ભારે રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!