Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જિલ્લા કક્ષાના ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓના રિહર્સલ અને નિદર્શન કાર્યક્રમમાં નશામુક્ત ભારત અંગેના શપથ લેવાયા

Share

ભરૂચ

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાની ઉજવણી સીતારામ સેવા ટ્રસ્ટ, આઈ.ટી.આઈ.ની સામે વાલીયા, જી. ભરૂચ ખાતે ભવ્યતાથી કરવામાં આવનાર છે.  જિલ્લા કક્ષાના ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓના રિહર્સલ અને નિદર્શન કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત શાળાના બાળકોએ સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, દિલ્લીના નશામુક્ત ભારત કાર્યક્રમ અંતર્ગત નશામુક્ત ભારત અંગેના શપથ લેવામાં આવ્યા હતા. યુવાનોમાં જાગૃકતા કેળવાય તેવા આશ્રયથી નશામુક્તિ તેમજ નશીલા પદાર્થોથી થતા નુકશાન વિશે માહિતગાર કરાયા હતા.

Advertisement

Share

Related posts

રાષ્ટ્રપતિ તરીકે આદિવાસી મહિલાની પસંદગી કરાતા મોસાલી ખાતે આદિવાસી સમાજ દ્વારા રેલી યોજાઇ.

ProudOfGujarat

વાગરાનાં વહિયાલ ગામ ખાતે માવતર ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ નવા તરીયા બસ સ્ટેન્ડ નજીક પીકઅપ ચાલકે બાઇકને ટક્કર મારતા એક યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોટ નીપજ્યું હતું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!