Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAinternationalUncategorized

ભરૂચમાં યોજાયેલ BIBA Awards 2.0 (Bharuch Influencers, Businesses & Achievers Awards) નો ભવ્ય સમાપન થયો.

Share

ભરૂચ ની abc ચોકડી પાસે આવેલી હોટલ લોર્ડઝ પ્લાઝા માં આઈ ઈવેન્ટ્ઝની પહેલ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્રોના પ્રતિભાશાળી વ્યક્તિઓ અને બિઝનેસને સન્માનિત કરવામાં આવ્યા.આ કાર્યક્રમમાં માનનીય પ્રકાશભાઈ મોદી, જિલ્લા પ્રમુખ – ભાજપ (ભરૂચ) દ્વારા એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 60 જેટલા નામાંકિત વ્યક્તિઓની પરિચય પ્રસ્તુતિ, એવોર્ડ સમારોહ અને નેટવર્કિંગ ડિનરનો સમાવેશ થયો.આ અવસરે રોહન બાગડ – Founder & Curator, Aai Eventz એ જણાવ્યું કે BIBA Awards નો હેતુ ભરૂચની પ્રતિભા, બિઝનેસ અને સિદ્ધિઓને પ્રકાશિત કરવાનો છે જેથી સ્થાનિક પ્રતિભાને યોગ્ય મંચ મળી શકે.ભરૂચની પ્રતિભા, બિઝનેસ અને સિદ્ધિઓને પ્રોત્સાહિત કરવાનો આ પ્રયાસ, શહેરના ઉત્કર્ષ અને પ્રગતિ માટે એક પ્રેરણાત્મક પગલું સાબિત થયો.

Advertisement

Share

Related posts

ભરૂચ ના બાયપાસ ચોકડી વિસ્તાર માં આવેલ સાકુંતલ એપાર્ટમેન પાસે પાર્ક કરેલ હાઇવા ટ્રક ની ચોરી થતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો

ProudOfGujarat

અંકલેશ્વર : સમડી ફળિયામાં વરસાદને પગલે મકાનની છત અને દીવાલ ધરાશાયી થઈ.

ProudOfGujarat

વંચિત રહેલા TAT પરિક્ષાર્થીઓને તક આપવા છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ મુખ્યમંત્રી, રાજયપાલ અને શિક્ષણ મંત્રીને કરી લેખિત રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!