અમે આમ આદમી પાર્ટી ગુજરાત આપના માધ્યમથી ભારત સરકાર સુધી ખેડૂતોને લગતી એક ગંભીર બાબત પહોંચાડવા માગીએ છીએ ભારત સરકારના નાણા વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે અને કપાસની મુક્ત આયાતને છૂટ આપી છે આપ સારી રીતે જાણો છો કે ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ જરૂરિયાત કરતા થોડુંક વધારે થાય છે આવા સંજોગોમાં જ્યારે દેશમાં જરૂરિયાત કરતા વધારે કપાસનું ઉત્પાદન થાય છે આપના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજનભાઇ વસાવા શું નિવેદન આપ્યું
રિપોર્ટર મુનાફ શેખ રાજપીપળા નર્મદા
Advertisement
