Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિરમગામ શહેર ભાજપ દ્વારા છાસ વિતરણ કરાયુ

Share

ન્યુઝ.વિરમગામ

તસવીરઃ- વંદના વાસુકિયા

Advertisement

 

વિરમગામ શહેર ભારતીય જનતા પાર્ટી વિરમગામ તથા શહેર યુવા મોરચા
દ્વારા ગરમીમાં લોક સેવાના કાર્ય તરીકે ઠંડી છાસનું વિત્તરણ કરવામાં આવ્યું હતુ. ગરમીના સમયે લોકોએ ઠંડી છાસ પી ને ગરમીમાં રાહત મેળવી હતી. આ કાર્યક્રમમાં વિરમગામ શહેર ભાજપ સંગઠન પ્રમુખ નરેશભાઈ શાહ, યુવા મોરચા ના પ્રમુખ હિતેશભાઇ પ્રજાપતિ, ઉપ પ્રમુખ ડી સી ઠક્કર, મહામંત્રી હીરેન પટેલ, કોષાધ્યક્ષ જીગ્નેશ પીઠવા તથા જીલ્લા કારોબારી સભ્ય રવી બારોટ સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા.


Share

Related posts

વાલિયા તાલુકાના તુણા ગામ તરફ જવાના માર્ગ પર ઈક્કો કાર પલ્ટી જતા એક યુવાનનું કરૂણ મોત નીપજ્યું હતું જયારે અન્ય ત્રણ યુવાનનોને ઈજાઓ પહોંચી હતી…

ProudOfGujarat

ટાયર ફાટતાં ઇકો કાર પલટી : બેન્કના 6 પૈકી એક કર્મીનું મોત, અન્ય ઘાયલ

ProudOfGujarat

કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં રસ્તા પરનું અનધિકૃત દબાણ દુર કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!