Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મજીગામના છાપરા ફળીયામાં 75 ફૂટ ઊંચા મહાકાલેશ્વર મંદિરમાં આબેહૂબ પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બન્યું 

Share

ચીખલી તાલુકાના મજીગામ ખાતે આવેલા છાપરા ફળીયામાં શ્રી બાળ ગણેશના પંડાળે ભવ્ય અને આકર્ષક ઉજવણી કરાઈ છે. ખાસ કરીને આ વર્ષે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની આબેહૂબ 75 ફૂટ ઊંચી પ્રતિમાએ વિશેષ આકર્ષણ ઊભું કર્યું છે. પંડાળમાં શ્રી ગણેશજીને મહાકાલેશ્વર મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા છે, જેને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી છે.મજીગામમાં છેલ્લા 58 વર્ષથી ગણેશોત્સવની રંગીન પરંપરા ચાલે છે, જેમાં સ્થાનિકો ઊત્સાહભેર ભાગ લે છે. આ વર્ષે પંડાળની શોભા, સુંદર શણગાર અને આધ્યાત્મિક વાતાવરણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Share

Related posts

બુટલેગરોની ચાલને પોલીસે પાંગળી કરી : નવસારી પોલીસે અધધ એવો રૂ. 18.81 લાખનો દારૂ પકડયો.

ProudOfGujarat

ભરૂચના લિંક રોડ પર ખુલ્લી ગટરમાં ગાય પડી જતા રેસક્યુ કરી બહાર કઢાઈ.

ProudOfGujarat

ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનાં સંચાલકોને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!