Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફનો માર્ગના દબાણ હટવાની કામગીરી હાથ ધરાઈ હતી.

Share

ભરૂચ શહેર જિલ્લામાં અનેક વિસ્તારોમાં ખાડાઓ અને ગેરકાયદેસર દબાણો અને આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિક સમસ્યાએ વકરી રહી છે.જેથી વાહન ચાલકનો ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આજ રોજ શુક્રવારના રોજ વહેલી સવારે ભરૂચ જિલ્લા પ્રાંત અધિકારી મનીષા મનાણી, મામલદાર માધવી મિસ્ત્રી,પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને બૌડાના,આરએનબી, જીએસઆરડીસી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફ બંને બાજુના ગેરકાયદેસર દબાણો હટવાની કામગીરી હાથ ધરાઈ હતી.જેના કારણે ગેરકાયદેસર દબાણ કરેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી.જ્યારે માર્ગ પર જ્યાંને ત્યાં ગેરકાયદેસર પાર્કિંગ રહેલા વાહનો પણ પોલીસે ડીટેન કર્યા હતા. વહીવટી તંત્રની કામગીરીથી દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Advertisement

Share

Related posts

ગોધરા : સિવીલ હોસ્પિટલમાં વેન્ટીલેટરની સુવિધાવાળી એમ્બ્યુલન્સ ફાળવવાની સાંસદને રજૂઆત કરતા પાલિકા પ્રમુખ.

ProudOfGujarat

મહિલા દિવસની વિશેષ ઉજવણી – જિલ્લાની ૭ મહિલા પાણી સમિતિઓને રૂ. ૩.૫૦ લાખના પ્રોત્સાહક ચેકનું મહાનુભાવોના હસ્તે વિતરણ તેમજ અન્ય ૧૮ ગામોને પાણી વેરા પ્રોત્સાહન યોજના હેઠળ પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરાયું

ProudOfGujarat

હાથ બનાવટના દેશી કટ્ટા સાથે પોલીસે એક સગીર સહિત બેને ઝડપી પાડ્યાં : સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસની કડોદરા જીઆઈડીસી પોલીસ મથક હદમાં કાર્યવાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!