વાંકલ ::
વાડી નિરાંત મંદિર સભાખંડમાં આગામી 16મી બ્લડ ડોનેશન કેમ્પ,17મી સપ્ટેમ્બરના રોજ ભારત દેશના નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે સેવાસેતુ,મેડિકલ કેમ્પનુ આયોજન શ્રીનિરાંતમંદિર,વાડી મુકામે યોજનાર છે જે તૈયારી માટે ધારાસભ્ય ગણપતસિહ વસાવાના અધ્યક્ષપદ હેઠળ મીટિંગનુ આયોજન કરવામાં આવ્યુ જેમાં ભાથીજી સંપ્રદાયના આચાર્ય ગોવિંદદાસ મહારાજ,અમિષભાઇ પ્રમુખ ઉમરપાડા ભારતીય જનતા પાર્ટી નિવૃત ડીવાયએસપી લીમજીભાઇ,મહામંત્રી વિનોદભાઈ, સરપંચ ભુપેન્દ્સિહ,માજી સરપંચ હરિશભાઇ ગામના વડીલો યુવાનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા કાર્યક્રમને સફળ બનાવવા ની હાકલ કરી હતી.
Advertisement
