Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિવિધ પ્રકારની માંગણીઓ સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં તાલુકાના શિક્ષકો દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજી મામલતદાર શ્રી હાંસોટને આવેદન પત્ર આપ્યું.

Share

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત હાંસોટ તાલુકા શિક્ષક સંઘ દ્વારા વિવિધ પ્રકારની માંગણીઓ જેવી કે જૂની પેન્શન યોજના, છઠ્ઠા પગાર પંચ ની વિસંગતતા દૂર કરી સાતમાં પગાર પંચ અમલમાં લાવવા ફિક્સ્ડ પગાર શિક્ષકો એક સરખું વેતન ચૂકવવા વિગેરે વિવિધ માંગણીઓ પૂર્ણ કરવા માટે હાંસોટ તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં ધરણા કાર્યક્રમ યોજી હાંસોટ મામલતદર શ્રી એન. પી. સાવલિયા ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું દરમિયાન શિક્ષક સંઘ ના પ્રમુખ દિપક પટેલ તથા મહામંત્રી ભાવેશ પટેલ સહિત તાલુકાના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સાબરકાંઠા : ઈડર તાલુકાનાં ગણેશ મંદિરે આજે બોળચોથ હોવાથી ભક્તોની ભીડ જામી.

ProudOfGujarat

વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં વલણ ગામમાં યુવાન પરણિતાનું શંકાસ્પદ મોત…

ProudOfGujarat

ગોધરામાં ભુરાવાવ ચોકડી પાસે જિલ્લા પંચાયત પ્રમુખ અને પોલીસ પ્રશાસનનાં સહયોગથી નિઃશુલ્ક માસ્ક વિતરણનું અભિયાન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!