Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાના જંબુસરમાં નેતૃત્વ, વ્યક્તિત્વ વિકાસ અને મેદસ્વિતાથી મુક્તિ માટે યોગ નિદર્શન અને યોગ શિબિર યોજાઈ

Share

ભરૂચ

કમિશ્નરયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર હસ્તકની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચ દ્વારા જંબુસર ખાતે સરસ્વતી શિશુ વિદ્યા મંદિરમાં ૧૦૦ સાધકોની યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

  કાર્યક્રમ દરમિયાન આશરે 100 જેટલા સાધકોને યોગ કરાવી યોગનું મહત્વ સમજાવી મેદસ્વિતાથી મુક્તિ શિબિરનો જ્ઞાન આપી કઈ રીતે સ્વસ્થ રહી શકે તે માટેનું જ્ઞાન આપવામાં આવ્યુંતેમ  યોગ દ્વારા શરીર અને મન કઈ રીતે સ્વસ્થ અને ખુશ રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું..  શિબિરમાં તેમને નેતૃત્વશક્તિવ્યક્તિત્વ વિકાસઅને યોગ નિદર્શન વગેરે વિવિધ બાબતોની તાલીમ આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને શહેર પોલીસે ઝડપી પાડ્યો…

ProudOfGujarat

અંકલેશ્વરમાં મહિલા અને બાળ વિકાસ દ્વારા પોષણ માસનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

તાપી જિલ્લાના કાકરાપાર પાવર સ્ટેશન ખાતે આપાતકાલીન પરિસ્થિતિને પહોચી વળવા મોકડ્રીલ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!