Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સાત વર્ષના બાળક નું ઓપરેશન કરી 9 એમએમની પથરી કાઢી: પીએમજેવાય યોજનામાં વિનામૂલ્ય બાળકનું ઓપરેશન થયું

Share

ભરૂચ આલી દિગીવાડ ખાતે રહેતા અને ધોરણ ૧ લિટલ ફલાવર સ્કૂલમાં અભ્યાસ કરતા મોહમ્મદ અબરાર મલેક છેલ્લા ઘણા સમયથી પેટમાં દુખાવાની ફરિયાદ હતી સાથે પેશાબમાં બળતરા થતાં હતા. જેથી તેઓએ બરોડા હાર્ટ હોસ્પિટલ પાંચબત્તી ભરૂચ ખાતે ડો દર્શન શાહ સાહેબ પાસે તપાસ કરાવતા ૯ એમ.એમ ની પથરી જોવા મળી હતી. જેમાં હોસ્પિટલની તજજ્ઞ ટીમ દ્વારા બહુ જટિલ ઓપરેશન આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં બાળકની માતા શબીનાબાનું સરકારશ્રીનો ખૂબ આભાર માને છે અને હોસ્પિટલમાં ડોક્ટર સાહેબ ડોક્ટર દર્શન શાહ અને તેમની ટીમ અને સ્ટાફ નર્સ વગેરેનો પણ ખૂબ આભાર માને છે અને બાળકની સારવાર બાદ તેની તકલીફ દૂર થવા બદલ આંસુ વહી આવ્યા હતા

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન અને જનકલ્યાણ શિબિર આયોજન અંગે બેઠક

ProudOfGujarat

ભરૂચ : છેતરપિંડીનાં ગુનામાં છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

ઉમરા વિસ્તારમાં રહેતા પ્રોપર્ટી બ્રોકરના ત્યાંથી સોનાના ઘરેણાં સહિત રોકડ રકમ મળી સત્તર લાખની મત્તા પર હાથફેરો કરનાર ઘરઘાટી મહિલાની ઉમરા પોલીસે ધરપકડ કરી તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!