Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ભારે વરસાદનાં પગલે ટંકારીયા ગામનું તળાવ ઓવરફલો થયું.

Share

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ખાતેનું તળાવ ભારે વરસાદનાં અને પાણીની આવક વધુ થતાં તળાવ ઓવરફલો થયું હતું. જેથી તળાવનાં પાણી ગામનાં પાદરમાં ફરી વળ્યા હતા. જોકે પંચાયતનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર દર વર્ષે ગામનાં તળાવની આ પરિસ્થિતી સર્જાય છે. તેમ છતાં આ વર્ષે તળાવ ઓવરફલો થવાના પગલે વધુ નુકસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

યુદ્ધની શકયતા વચ્ચે કેમીસ્ટોને બે મહિનાની દવાનો સ્ટોક તૈયાર રાખવા તાકિદ 

ProudOfGujarat

સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકા ખાતે વન કલ્યાણ યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને ઓનલાઇન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : આમોદનાં દોરા ગામ ખાતે પિતા-પુત્ર વચ્ચેનાં ઝઘડામાં છોડાવવા પડેલ ૨૩ વર્ષીય યુવકની લાકડાનાં સપાટા મારી હત્યા કરવામાં આવતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!