Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ ના ઐતિહાસિક બણભા ડુંગરે માનવ મહેરામણ ઉમટ્યું 

Share

વાંકલ:

માંગરોળ તાલુકાના ઐતિહાસિક બણભા ડુંગરે દશેરા નો ભવ્ય મેળો ભરાયો.

Advertisement

માંગરોળ તાલુકાના ઓગણીસા રતોટી વચ્ચે આવેલ ધાર્મિક સ્થળ બણભા ડુંગરે દશેરા પર્વ નિમિતે ભરાતા મેળામાં હજારોની મેદની ઉમટી પડી હતી. દેવ દર્શન સાથે મેળા ની મઝા માણી હતી. માંગરોળ ,માંડવી , ઉંમરપાડા તાલુકામાં વસવાટ કરતાં આદિવાસી સમાજ માટે શ્રધ્ધા અને આસ્થાનું પ્રતીક ગણાતા બંભા દેવ ડુંગર ને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માં આવ્યું છે. જૂની પરંપરા પ્રમાણે નવરાત્રી પૂર્ણ થતાં શ્રદ્ધાળુ ગરબા માટલી મૂકી રાસ ગરબાની રમઝટ બોલાવે છે. ડુંગર ઉપર દેવી દેવતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. વાંકલ ના સિંધ્વાય માતાજીના મંદિરે, ગડકાછ ખોડીયાર માતાજી ના મંદિરે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભકતજનો એ દર્શન કરી ધન્યતાનો અનુભવી હતી.


Share

Related posts

નર્મદા નદીમાં પ્રદુષણ અટકાવવા ભરૂચ શહેરમાં ચાર સ્થળે ગણેશ વિસર્જન માટે કુત્રિમ કુંડ બનશે

ProudOfGujarat

ભરૂચનાં આલી ઢાળથી કતોપોર દરવાજા સુધીના બિસ્માર માર્ગનું કામ ન થતા સ્થાનિકોએ ચક્કાજામ કરી કર્યો વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

કોંગ્રેસ આગેવાનો દ્વારા આજરોજ આમોદ મામલતદારને પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારાને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!