Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બૌડાએ અંકલેશ્વરમાં ગેરકાયદે દબાણ દૂર કર્યું સારંગપુર ગામની વિહારધામ સોસાયટીમાં કાર્યવાહી હાથ ધરાઈ

Share

ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ (બૌડા) દ્વારા અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલી વિહારધામ સોસાયટીમાં ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું છે. આ દબાણ સોસાયટીના રસ્તાની જમીન અને કોમન પ્લોટ પર કરવામાં આવ્યું હતું.આ દબાણ દૂર કરવા માટે અક્ષયકુમાર પટેલ નામના વ્યક્તિ દ્વારા બૌડા સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ બૌડા દ્વારા દબાણકર્તાઓને ગેરકાયદે દબાણ હટાવવા માટે નોટિસ પણ પાઠવવામાં આવી હતીનોટિસ આપ્યા છતાં દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર ન કરતાં, આજે બૌડાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

દ્રૌપદી મુર્મૂએ દેશના રાષ્ટ્રપતિ બની રચ્યો ઈતિહાસ,પોતાના જીવન સફરની કરી વાત.

ProudOfGujarat

GPSC એક્ઝામમાં 1.60 લાખમાંથી 60% ઉમેદવાર ગેરહાજર રહ્યા, ઊંડાણમાં પુછાયેલા પ્રશ્નોએ મૂંઝવ્યા

ProudOfGujarat

ભરૂચ રેલ્વે સ્ટેશન પર એક પુરુષનું કુદરતી બીમારીના કારણે સારવાર દરમિયાન મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!