Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેર-જિલ્લામાં સામાજીક કાર્યકર્તા જોડાયેલી અને સમાજ ઉપયોગી કામ કરતી ટાઈગર એકતા ગૃપ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

Share

ભરૂચ શહેર-જિલ્લામાં સામાજિક કાર્ય સાથે જોડાયેલી ટાઈગર એકતા ગૃપ દ્વારા આજરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 60 થી 70 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટાઈગર એકતા ગૃપ દ્વારા યોજાયેલા રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં મતદાતાઓ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ટાઈગર એકતા ગ્રૂપના પ્રમુખ શંકર પટેલ, રવિ મિસ્ત્રી, અનિલ રાવળ, શિરીષ રાવળ, પ્રકાશ રાજપૂત, રાહુલ જાદવ, પ્રફ્ફુલસિંહ ઠાકોર, ભૂપેન સોહાસિયા, સચિન પટેલ, ઉર્વેશ ઠાકોર, અને સામાજીક કાર્યકર્તા દ્વારા કરવામાં હતું.

Advertisement

Share

Related posts

ભરૂચની ભોલાવ જીઆઇડીસીમાં ટ્રાન્સપોર્ટનાં ગોડાઉનમાં આગ લાગતા દોડધામ : ફાયર વિભાગ દોડતું થયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર, ધારાસભ્યથી લઇ ન.પા નાં કર્મીઓ કોરોના પોઝીટીવ આવ્યાં.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા તંત્ર દ્વારા પથારાવાળાઓને જગ્યા ફાળવવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!