Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAWoman

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે ગડખોલ ગામમાં આવેલી વર્ષા ફોટો નજીકથી જુગાર રમતા ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે.

Share

પોલીસ જુગારધામ પર દરોડા પાડીને આ કાર્યવાહી કરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જી.આઈ.ડી.સી. પોલીસ મથક સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી. આ બાતમી ગડખોલ ગામના વર્ષા હોટલ ની પાછળના ખુલ્લા વિસ્તારમાં જુગાર રમાઈ રહ્યો હોવા અંગેની હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી ચાર જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગાર રમતા અજય ભાઈ કસબડિયા, રવિ મનુ કસબડિયા, દિલીપ માવ મણવર અને નરેશ જેઠા વાઘેલા નો ધરપકડ કરી હતી. તેમજ 5000 હજાર ઉપરાંત ની રોકડ જપ્ત કરી હતી.

Advertisement

Share

Related posts

વિરમગામ તાલુકામાં પોલીયો અભિયાનના પ્રથમ દિવસે ૨૯ હજારથી વધુ બાળકોને પોલીયોથી રક્ષીત કરાયા…

ProudOfGujarat

નડિયાદના વ્યક્તિનું બ્રેઇન સ્ટ્રોકના હૂમલાથી અવસાન પણ તેમના અંગદાનથી 5 લોકોને નવુ જીવન મળ્યું.

ProudOfGujarat

ઝઘડીયા ખાતે મત ગણતરી દરમિયાન ઉમેદવારને ચક્કર આવતા સારવાર આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!