Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ ના આંબાવાડી ગામે દીપડો દેખાયો, ભયનો માહોલ.

Share

વાંકલ ::

માંગરોળ તાલુકામાં દીપડો દેખાવો હુમલાની ઘટના સામાન્ય બની ગઈ છે. આંબાવાડી ગામે સવારે ત્રણેક વાગ્યાના સમયગાળા દરમિયાન દીપડો ઘર નજીક દેખાયો હતો. ભરતભાઈ ચૌધરી નિવૃત આર્મી મૅન છે જેઓ દસ ફૂટ નજીક અંતરે દીપડાને નિહાળ્યો હતો. વિનુભાઈ રૂપાજી ના ઘરની બાજુમાંથી ગંગાબેન ના ઘર તરફ જતી ગલીમાં વળી ગયો હતો.પાછળ ઇનઝમામ ના ખેતર માં જતો રહ્યો હતો. ત્યાર બાદ તેઓ બસસ્ટેન્ડ થી આંબાવાડી પેટ્રોલપમ્પ સુધી દીપડાને જોવા માટે ગયા હતા.દીપડો ખેતરમાં પલ્યાન થઈ ગયો હતો.દીપડો દેખાતા ગ્રામજનોની ચિંતા માં વધારો થયો છે. વન વિભાગ પાંજરું ગોઠવે એવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.

Advertisement

 


Share

Related posts

વડોદરાના કમાટી બાગની જોય ટ્રેન બની મતદાર જાગૃતિનું માધ્યમ.

ProudOfGujarat

સમગ્ર ગુજરાત રાજ્યમાં પી.આઈ અને પી.એસ.આઈની બદલીઓ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ એ ડિવિઝન પોલીસે ચક્રો ગતિમાન કરી નર્મદા માર્કેટમાં થયેલ હત્યા અંગેનું મૂળ કારણ શોઘ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!