Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર-હાંસોટ માં કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન થયું છે.

Share

અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. અચાનક પડેલા વરસાદથી અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના પરિણામે ખેતીને મોટો ફટકો પડ્યો છે. ડ્રોન કેમેરા દ્વારા લેવાયેલા દૃશ્યોમાં કપાસ, તુવેર અને કઠોળના પાકને થયેલું નુકસાન સ્પષ્ટ દેખાય છે. ખાસ કરીને રસ્તાઓ પર સૂકવવા મૂકેલો ડાંગરનો પાક પણ વરસાદથી પ્રભાવિત થયો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, ખેતરોમાં સૂકવવા મૂકેલી ડાંગરની ચોળી વરસાદથી પલળી જતાં અનાજ બગડી ગયું છે. આના કારણે ઘણા ખેડૂતોની મહેનત અને ખર્ચ નિરર્થક સાબિત થયા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થયા બાદ એડમિનિસ્ટ્રેશન બદલાતા જુના સ્ટાફ સાથે તુચ્છ વર્તન કરવામાં આવતું હોવાથી સફાઈ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

ProudOfGujarat

નડિયાદ સી બી પટેલ આર્ટ્સ કોલેજ હિન્દી વિભાગ દ્વારા નાટ્ય પ્રસ્તુતિ અને અતિથિ વ્યાખ્યાનનું આયોજન કરાયું

ProudOfGujarat

સુરત : ઇન્ડિયન પ્રીમીયર લીગ – 2020 ટુર્નામેન્ટમાં કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન ટીમની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમતા આરોપીને સુરત શહેર પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!