Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં 1 વર્ષ પહેલા તડીપાર થયેલો યુવાન ફરી ભરૂચ માં આવતા પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડયો હતો.

Share

ભરૂચ જીલ્લામાં માથાભારે લોકોને પોલીસ રિપોર્ટના આધારે પાસા અને તડીપારનો હુકમ જીલ્લા કલેકટર દ્વારા કરવામાં આવતો હોય છે. જેમાં તારીખ 1-8-2019 ના રોજ જીલ્લા કલેક્ટરના હુકમથી આરીફ ઉર્ફ બોર્ડ શેખ રહેવાસી હવેલી ફળિયુ ભરૂચનો માથાભારે યુવાન હોય જેને પગલે તે તડીપાર કરવામાં આવ્યો હતો. તે ભરૂચમાં ફરીથી આવ્યો હોવાની જાણ પેરોલ ફર્લો સ્કોડને થતાં તેને ભરૂચના ગડેરિયા વાદથી ઝડપી લીધો હતો. તેને ભરૂચ બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો.

Advertisement

Share

Related posts

નબીરાઓ દારૂ પીને અકસ્માતો કરે છે, આખરે ગુજરાતમાં દારુ આવે છે ક્યાંથી : ઈસુદાન ગઢવી

ProudOfGujarat

ગોધરા શારદા મંદિર હાઇસ્કુલ ખાતે મેડીકલ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે મુલાકાતી-પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જન્માવતું પોલીસ ટેકનોલોજીનું અનોખું પ્રદર્શન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!