Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ચાવજ ગામેથી ગુમ થયેલો 22 વર્ષીય યુવાનની લાશ નહેરમાંથી મળી આવી હતી.

Share

ભરૂચ તાલુકાનાં ચાવજ ગામે રહેતો સંજય બાબુ વસાવા ઉં.વર્ષ 22 નો તા.12 ના રોજ ઘરેથી ગયા પછી પરત નહીં આવતા તે ગુમ થયો હોવાની જાણ તાલુકા પોલીસને કરી હતી. જે યુવાન સંજય વસાવાની લાશ આજે ચાવજ કાસદ વચ્ચે નહેરની કેનાલમાંથી મળી આવી હતી. આ અંગે તાલુકા પોલીસ લાશનો કબ્જો લઈ તેનું મોત કેવી રીતે થયું તેની તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

નડિયાદમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ : 7 થી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત..

ProudOfGujarat

અંકલેશ્વર નજીક હાઇવે પર ખરોડ ચોકડી નજીક નિર્માણ પામતા ઓવરબ્રિજનું કામ બંધ, માર્ગ બિસ્માર બનતા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ.

ProudOfGujarat

હવાઈ મુસાફરી થઈ શકે છે મોંઘી, ATFના ભાવમાં ફરી થયો મોટો વધારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!