Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ચાવજ ગામેથી ગુમ થયેલો 22 વર્ષીય યુવાનની લાશ નહેરમાંથી મળી આવી હતી.

Share

ભરૂચ તાલુકાનાં ચાવજ ગામે રહેતો સંજય બાબુ વસાવા ઉં.વર્ષ 22 નો તા.12 ના રોજ ઘરેથી ગયા પછી પરત નહીં આવતા તે ગુમ થયો હોવાની જાણ તાલુકા પોલીસને કરી હતી. જે યુવાન સંજય વસાવાની લાશ આજે ચાવજ કાસદ વચ્ચે નહેરની કેનાલમાંથી મળી આવી હતી. આ અંગે તાલુકા પોલીસ લાશનો કબ્જો લઈ તેનું મોત કેવી રીતે થયું તેની તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ઠાસરાના સૈંયાત ગામે સાસુ-દિયરના ત્રાસથી દોઢ વર્ષના પુત્ર સાથે માતાએ જાત જલાવી, બંનેનાં મોત

ProudOfGujarat

સુરતથી અંબાજી સુધી 480 કિમીની સ્કેટિંગ યાત્રા પર વરાછાના બે બાળકોએ મૂક્યા દ્રઢ પગલા

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનું ગૌરવ: ડો. અમિત ભગુભાઈ ભીમડા ને “હોનરરી ડોક્ટરેટ” એવોર્ડ સાથે સન્માનિત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!