અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમો યોજાયા તંત્ર દ્વારા યુનિટી માર્ચ અંતર્ગત એક ભારત આત્મનિર્ભર ભારત હેઠળ પદયાત્રા યોજાય હતી.
અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમો યોજાયા ,તંત્ર દ્વારા યુનિટી માર્ચ અંતર્ગત એક ભારત આત્મનિર્ભર ભારત હેઠળ પદયાત્રા યોજાય.શહેરના તુલસી સ્કેવરથી લાખા હનુમાનજી મંદિર પુનગામ સુધી પદયાત્રા યોજી સરદાર વલ્લભભાઈ પટેલને પાઠવી શ્રદ્ધાંજલિ , લોકલાડીલા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને SDM જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
Advertisement
