Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં વરેડિયા નજીક હાઇવે ઉપર ભુખી ખાડીની રેલીંગ તોડીને ટ્રક ખાડીમાં ખાબકતાં ટ્રક ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી.

Share

ભરૂચનાં નેશનલ હાઇવે નં.48 ઉપર નાના મોટા અકસ્માત સર્જાય છે. ત્યાં આજે ભુખી ખાડીનાં બ્રીજની રેલીંગ તોડી ટ્રક ખાડીમાં ખાબકી હતી. પૂરઝડપે ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રક ભુખી ખાડીનાં બ્રીજની રેલીંગ તોડીને નીચે ખાબકી હતી. જોકે સદનસીબે ડ્રાઇવરને સામાન્ય ઇજા પહોંચી હતી. મોટી જાનહાનિ કે ભયંકર અકસ્માત થતાં અટક્યો હતો. આ અંગે પોલીસને જાણ થતાં પાલેજ પોલીસ ધટના સ્થળે દોડી આવી.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના રાયસીંગપુરા ગામના યુવકનું ઉમલ્લા નજીક મોટરસાયકલ સ્લીપ થતાં મોત નીપજયું.

ProudOfGujarat

દારૂલ ઉલૂમ મોઈનુલ ઈસ્લામ થામમાં વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો

ProudOfGujarat

૯ મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીના આયોજન અંગે અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.આર.ધાધલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!