Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

તવરા ગામના મંગલમઠ ખાતે રાજસ્થાનના શ્રી શ્રી 1008 અવધેશ ચૈતન્ય બ્રહ્મચારી મહારાજનું સ્વાગત કરાયું

Share

શ્રી શ્રી 1008 અવધેશ ચૈતન્ય બ્રહ્મચારી મહારાજ સુરજકુંજ ધામ રાજસ્થાન મહારાજ નર્મદા પરિક્રમા દરમિયાન આજે તેઓ તવરા મંગલમઠ ખાતે રાત્રી રોકાણ કરતા ગ્રામજનોએ તેઓનું સ્વાગત સન્માન કર્યું અને મહરાજ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા

રાજસ્થાન ઉદયપુર સુરજકુંજ ધામ ના મહત શ્રી શ્રી 1008 અવધેશ ચેતન્ય બ્રહ્મચારી મહારાજ જુના તવરા મંગલમઠ આવતા ગામના સરપંચ અને ગામજનોએ ભવ્ય સ્વાગત કર્યું

Advertisement

રાજસ્થાન ઉદયપુર આશ્રમના મહંત અવશેષ ચૈતન્ય ગુરુ હાલ નર્મદા પરિક્રમા કરવા નીકળ્યા છે ત્યારે પરિક્રમા દરમિયાન અનેક સ્થળો પર દાદાના દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે તથા અનેક જગ્યાઓ પર દાદાના સ્વાગત અને સત્કાર પણ થઈ રહ્યા છે ત્યારે આજરોજ ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ મંગલમઠ ખાતે રાત્રી રોકાણ દાદાએ મંગલમઠ ખાતે કરતા મંગલમઠ ના મહંત ચેતનદાસ સાહેબ તથા જુના તવરા ગામના સરપંચ જાગૃતીબેન પુથ્વીરાજસિંહ પરમાર તથા ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો એ દાદા અવશેષ નું સ્વાગત સન્માન કર્યું હતું આ સાથે જ તેમના આશીર્વાદ વચન પણ પ્રાપ્ત કર્યા હતા અને તેઓની સેવા પૂજા પણ ગ્રામજનોએ કરી હતી


Share

Related posts

જન્મ દિને બુલેટ ખરીદીને ઘરે જતી વેળાં અકસ્માત નડતા યુવાનનું મોત: મિત્ર ગંભીર

ProudOfGujarat

વડોદરાની રાજસ્થંભ સોસાયટીમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા રહીશોને ભારે હાલાકી.

ProudOfGujarat

ગોધરા નગરપાલિકાએ એકમો સામે ફાયર NOC મામલે કરી લાલ આંખ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!