Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અસુરિયા પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે અજાણ્યા યુવાનનું મોત 

Share

। ભરૂચ ।
ભરૂચ તાલુકાના હલદર ગો રહેતાં સંજય સુરેશભાઈ વસાવા અસુરિયા હોટલ ખાતે નાસ્તો લેવા માટે ગયાં હતાં. તેઓ હોટલ પાસે પહોંચ્યા તે વેળાં બે-ચાર લોકોનું ટોળું થયેલું જણાતાં તેમણે તેમની ગાડી બાજુમાં ઉભી રાખી ત્યાં જતાં એક ભિક્ષુક જેવા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારતાં તેને કમરના નીચેના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેનું સ્થળ પર જ મોત નીપજયું હતું. બનાવને પગલે તેમણે પોલીસને જાણ કરતાં પોલીસે દોડી આવી મૃતકના દેહને પોસ્ટોમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી મૃતકની ઓળખ મેળવાની કવાયત હાથ ધરી હતી.

Share

Related posts

રક્ષાબંધન : માત્ર બહેન ભાઈને નહીં, દેરાણી ભાભીને, દાદી પૌત્રને અને પત્ની પતિને બાંધે છે રાખડી

ProudOfGujarat

વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

ઇન્ડિયન મેડિકલ એસોસીએશન ભરૂચ શાખા દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવાયો…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!