Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ તાલુકાના દયાદરા ગામ નજીક એક હિટ એન્ડ રનની ઘટના

Share

 

ગત રાત્રી એ દયાદરા ગામ નજીક બાઈક પર જઈ રહેલા દંપતીને અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક ચાલકને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે કોઈ હાજર ન હોવાનો લાભ લઈ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં દયાદરા ગામના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈ તેમણે તરત જ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. ઇજાગ્રસ્ત દંપતીને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના ખરચીથી સરદારપુરા રોડ, ઝઘડીયા, જી.આઈ.ડી.સી. ને જોડતો સી.સી.રોડ પ્લાન્ટ એસ્ટીમેન્ટ મુજબ ન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ..

ProudOfGujarat

અંકલેશ્વર જી આઈ ડી સી માં આવેલ ખાનગી કંપની માંથી હજારો ના રોકડ ની ચોરી થતા ચકચાર મચી હતી..

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં નવરાત્રીમાં ૮૭૮ કાર વેચાઈ, આજે દશેરાએ ૨૧૦ની ડિલીવરી 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!