વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ તથા સી.કે.પટેલ નાયબ પોલીસ અધીક્ષક ભરૂચ વિભાગ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખોવાયેલ/ચોરી/ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવા તેમજ આવા બનાવો અટકાવવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.ભરવાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ટીમ દ્વારા CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલ કુલ પાંચ મોબાઇલ જેની કુલ કિંમત રૂપીયા ૧,૭૦,૫૪૦/- શોધી મૂળ માલીકોને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પરત કરેલ છે.
Advertisement
