Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર જીલ્લાના પાલીતાણા માં વરસાદી માહોલ જામ્યો વરસાદ સરુ લોકોને ગરમીથી મળી રાહત વિજળી ગુલ.

Share

કિશન સોલંકી (ભાવનગર)

કાળઝાળ ગરમી વચ્ચે લોકો માટે રાહત ના સમાચાર આજ રોજ ભાવનગર ના પાલીતાણા ના આજુબાજુ ના ગામડામાં વરસાદ પડતાં લોકોમાં ખુશખુશાલ થયા વરસાદ આવતા ખુશખુશાલ થવાની સાથે વિજળી પણ ગુલ.
બપોર ના સમયે અચાનક વાદળ છાયા વાતાવરણ બાદ મેઘરાજા એ અચાનક એન્ટ્રી કરતા સમગ્ર પાલીતાણા માં ઠંકડ પ્રસરી હતી.
તો બીજી તરફ વરસાદી માહોલ ને વધાવતા કેટલાક લોકો પણ જોવા મળ્યા હતા..સાથે જ નાના બાળકો પણ વરસાદી માહોલ નો આનંદ ઉઠાવતા નજરે પડ્યા હતા.

Advertisement

Share

Related posts

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે નડિયાદની વાલ્લા શાળાના આકર્ષક પ્રવેશદ્વારનો નવતર પ્રયોગ.

ProudOfGujarat

ભરૂચ અને નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન કરજણ ડેમમાં પાણીની આવક ઘટી : માત્ર 43.79% પાણી બચ્યું.

ProudOfGujarat

રાજપીપલા નજીકના રસેલા પાસેની હોટલ પાસે ટ્રકમાંથી થયેલી 25 લાખની લૂંટના બે આરોપી ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!