Proud of Gujarat
GujaratFeaturedINDIA

તળાજા તાલુકાના દિહોર ગામે ખુટીયાનો આતંક એક વ્યક્તિ નુ મોત.

Share

કિશન સોલંકી (ભાવનગર)
તળાજા તાલુકાના દિહોરમાં ખુટીયાનો આતંક બેફામ બનેલા ખુટીયા એ ગામનાં એક વૃધ્ધને અડફેટે લેતા મોત દુલાભાઈ મોહનભાઈ પાગળ ઉ.વ.૫૫ નુ મોત નિપજ્યું પી.એમ.માટે તળાજા હોસ્પિટલ ખસેડયા ગયકાલે પણ એક યુવાન ને અડફેટે લેતા ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાયો હતો.

Advertisement

Share

Related posts

પાંડેસરા જીઆઈડીસીમાં મારુતિ ડાઇનિંગ મિલ માં ભીષણ આગ- ફાયર ફાઇટરો ઘટના સ્થળે….

ProudOfGujarat

હાંસોટ પ્રોજેક્ટ સાહસ અંતર્ગત હાંસોટમાં જન્મજાત હૃદય રોગવાળા બાળકોની વિનામૂલ્યે સર્જરી કરાઇ.

ProudOfGujarat

રાજપીપળામાં હવે વ્યાજખોરોની ખેર નથી નર્મદા જિલ્લા પોલીસ વડાનું સરાહનીય કાર્ય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!