Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલીતાણાના રાથળી ગામે દંપતિને ઈલે.શોક લાગ્યો: પતિનુ મોત.

Share

કિશન સોલંકી ( ભાવનગર  )
પાલીતાણા તાલુકાના મોટી રાથળી ગામે વાડી વિસ્તારમાં કામ કરતા એક દંપતિને ઈલેક્ટ્રિક શોક લાગતા નાથાભાઈ પરશોતમભાઈ નામના ૩૫ વર્ષના યુવાનનુ મોત નિપજ્યું હતું.પતિને બચાવવા જતા પત્નીને પણ શોક લાગતા તેમને સારવારઅર્થે પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડાયેલ છે.મૃતક નાથાભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલ ખસેડાયા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ દહેજ માર્ગ પર આમદરા નજીક ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા.

ProudOfGujarat

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં કોંગ્રેસના આગેવાનોએ ઉમેદવારોને સાંભળ્યા.

ProudOfGujarat

ખંભાતમાં રામ નવમીની શોભાયાત્રા પર પથ્થરમારામાં એક વ્યક્તિનું મોત થતાં વડોદરાના રાણા પરિવાર એ આવેદન આપી ન્યાયની કરી માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!