Proud of Gujarat
GujaratFeaturedINDIA

જેસરના ફુલવાડી વિસ્તારમાં વધુ એક મકાન ધરાશાયી થતા પરિવાર જનો મુશ્કેલીમાં મુકાયા.

Share

કિશન સોલંકી (ભાવનગર)

ગઈકાલે બપોર બાદ જેસર પંથકમાં પડેલા નવ ઈચ વરસાદના કારણે ભારે નુકસાનની થવા પામી છે.ભારે વરસાદના પગલે જેસરના ફુલવાડી વિસ્તારમાં આજે એક મકાન ધરાશાયી થતા પરિવાર ઉપર આફટ આવી પડી છે.પરિવાર ધરવિહોણુ બની જતા  મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યું છે.આમ જેસર ખાતેછ થી સાત જેટલાં મકાનો ધરાશાઈ થવા પામ્યા છે

Advertisement

Share

Related posts

ઝઘડિયાનાં બલેશ્વર ગામની યુવતીની ગુજરાત મહિલા ક્રિકેટની સિનિયર ટીમમાં પસંદગી.

ProudOfGujarat

ઝઘડિયા GIDC નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત બાદ ટ્રક ચાલક કૂદી પડતા મોત, CCTV ફૂટેજ બહાર આવ્યા

ProudOfGujarat

ભરૂચ એલ. સી. બી. એ વાપીના પ્રોહિબિશનનાં ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને આમોદથી ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!