Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ તાલુકા પંચાયતનું પૂરાત વાળું બજેટ મનજૂર

Share

ભરૂચ તાલુકા પંચાયતની બજેટ અંગેની સામન્ય સભા આજ-રોજ તાલુકા પંચાયતના સભા ખંડમાં મળી હતી. જેમાં વર્ષ ૨૦૧૮-૨૦૧૯ નું બજેટ સર્વાંનુંમાંત્તે મંજુર કરવામાં આવ્યું હતું. આ બજેટ રૂપિયા ૧૨.૬૩ કરોડ ની પૂરાત વાળું મંજુર કરાયું હતું. સ્ટેમ્પ ડ્યુટી નો વિવાદ પણ પૂર્ણ થતા રૂપિયા ૨ કરોડ ફાળવવામાં આવ્યા હતા. દરેક સભ્યેને વિકાસના કામ અર્થે રૂપિયા ૯-૯ લાખની ફાળવણી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર GIDC માં આવેલ બે બંધ મકાનમાં ચોરી…

ProudOfGujarat

ભરૂચ-હાઇવોલ્ટેજ થતા ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકશાન-લોકોમાં રોષ ભભૂક્યો જાણો વધુ…!!

ProudOfGujarat

ભરૂચ અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા શુક્લતીર્થ ગામે પૂરગ્રસ્ત વિસ્તારોમાં અનાજની કીટનું વિતરણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!