નર્મદા યુથકૉંગ્રેસ દ્વારા ચિત્રાવાડીગામની સ્મશાન સુવિધા માટે નગરપાલિકા ને આવેદન પત્ર આપ્યું.
રાજપીપળા ચિત્રાવાડી ગામ પાસે લગભગ 100 વર્ષ જૂનું સ્મશાન સ્મશાનમાં રસ્તા ,સોલાર લાઈટ ,બોર-મોટર,,સહિત વિકાસ ના કામ કરવા આવેદનપત્ર ધ્વરા રજુઆત કરી રાજપીપલા, તા20 નર્મદા...
