નર્મદા બંધના પાવરહાઉસ માંથી 45 હજાર ક્યુસેક પાણી છોડતા નર્મદા નદી બે કાંઠે વિયરડેમ થયો ઓવરફ્લો..
ગૂજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધના પાવરહાઉસ માંથી 45 હજાર ક્યુસેક પાણી છોડતા આજે નર્મદા નદીભર ઉનાળે બે કાંઠે વહેતી થઈ છે.જેને કારણે વિયરડેમ થયો ઓવરફ્લો...
