કેવડીયામાં સ્થપાયું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન માટેનું ચાર્જિંગ સેન્ટર, બે કલાકમાં થશે 100 ટકા ચાર્જજ..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડીયા કોલોની વિસ્તારને પ્રથમ ઇ-વ્હિકલ સીટી તરીકે જાહેર કરીછે જે સંદર્ભે કેવડીયા ખાતે પ્રથમ ઇલેક્ટ્રિક વાહન માટેનુ ચાર્જિંગ સેન્ટર બનાવાયુ છે. પ્રધાનમંત્રી...
