-અંકલેશ્વર ની જ્યોતિ ટોકીઝ નજીક નગર પાલિકા દ્વારા ડ્રેનેજ ના ખોડ કામ ની કામગીરી સમયે ગેસ પાઈપ લાઇન માં લીકેજ થતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.
https://youtu.be/YoDNrvpOCCg બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર ખાતે આવેલ જ્યોતિ ટોકીઝ પાસે ચાલતી નગર પાલિકા ની ડ્રેનેજ ના...
