ભરૂચ ના દહેજ બાયપાસ ઓવર બ્રિજ પાસે સાંજ ના સમયે મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત તેમજ એક બાળક ને ઈજાઓ પહોંચી હતી…જયારે ઘટના ને લઇ લોકો માં રોષ ફાટી નિકળ્યો હતો. .
. ::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ ના શેરપુરા નજીક આવેલ બાયપાસ ઓવર બ્રિજ પાસે સાંજ ના સમયે મોપેડ અને ટ્રક વચ્ચે ગમખ્વાર...
