ભરૂચ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઈ
ખનીજ પ્રભાવિત વિસ્તારોની સુખાકારીનાં કામો અર્થે રૂ.૧૦.૫૯ કરોડના આયોજનને અપાઈ મંજૂરી ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યસ્થાને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF)...
