પંચમહાલ જિલ્લાની મોરવા હડફ તાલુકાની દાંતીયાવર્ગ ગામની પ્રાથમિક શાળાના વિધાર્થીઓ શા માટે મોબાઇલમાં ગેમ રમે છે ? જાણો
વિશેષ- અહેવાલ exlusive વિજયસિંહ સોલંકી,(મોરવા હડફ) પંચમહાલ સ્ટોરીની હેડલાઈન વાચતા એવુ તમને મનમા એવુ થતુ હશે. નક્કી આ મોરવા હડફની શાળાના બાળકો મોબાઇલમા ગેમ રમી...
