પરિવારજનો ગોવા ફરવા ગયાં ને તસ્કરોએ ઘરમાં કુલ 4 લાખનો હાથફેરો કરી રફૂચક્કર
જીએનએફસીના મિકેનિકલ મેન્ટેનન્સ મેનેજરના ઘરે તસ્કરોની ધાપ ઘરે પરત આવ્યાં તો દરવાજાનો નકુચો તુટેલો, ઘરમાં સામાન વેરવિખેર હતો ભરૂચ. ભરૂચની જીએનએફસી ટાઉન શીપ રોડ પર...
Featured posts
